બારડોલીના મહેક પાર્ક એપાર્ટ.માંથી કારની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલીના મહેક પાર્ક એપા.માં રહેતા જિતેન્દ્રભાઈ મિસ્ત્રીએ રાત્રિએ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઈકો કાર નં (GJ-19AA-2431) પાર્ક કરી હતી. સવારે ઊઠીને જોતા પાર્કિંગમાં કાર ન હતી આ અંગે તેમણે તપાસ કરતાં કોઈ ભાળ ન મળતાં બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...