• Gujarati News
  • નવસારી |રાજય સરકારે 1લી ઓગસ્ટથી મહિલા સશકિતકરણ પખવાડિયા દરમિયાન 2જી

નવસારી |રાજય સરકારે 1લી ઓગસ્ટથી મહિલા સશકિતકરણ પખવાડિયા દરમિયાન 2જી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |રાજય સરકારે 1લી ઓગસ્ટથી મહિલા સશકિતકરણ પખવાડિયા દરમિયાન 2જી ઓગસ્ટના રોજ દીકરી દિવસ ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત 2જી ઓગસ્ટ રવિવારના રોજ સવારે 9.30 વાગે શ્રીમાળી સોનીપંચ વાડી, સ્વપ્નલોક સોસાયટી, કાલીયાવાડી પુલ પાસે, નવસારી ખાતે યોજાશે. જેમાં સમારંભના પ્રમુખ તથા ઉદઘાટક મંત્રી મંગુભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે.

મહિલા સશકિતકરણ પખવાડિયા ઉજવણી થશે