તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મતદારોને રીઝવવાનો પ્રયાસ કરનારા સામે કાર્યવાહી થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદારોને રીઝવવાનો પ્રયાસ કરનારા સામે કાર્યવાહી થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લામાં વિધાનસભાની બેઠકનાં ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારની કામગીરી બંધ થયા બાદ રાત્રિનાં સમયે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી શકે અથવા કોઇ પણ પ્રકારનું પ્રલોભન આપી પોતાની તરફેણમાં મત આપવા લલચાવવાનો પ્રયાસ કરી શકે તેવી શક્યતાને જોતા વહીવટીતંત્ર દ્વારા આવી પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા 24 ટીમ કાર્યરત કરી તેને પેટ્રોલીંગમાં અનુ. પાના નં. 2

પ્રલોભન આપનાર વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે

નવસારીજિલ્લાનાં નાયબ કલેક્ટર ચૂંટણી વિભાગ એન.આર.પ્રજાપતિએ જણાવ્યું કે પ્રલોભન આપવું ગુનો છે.આ પ્રલોભન આપનારા સામે ઇન્ડિયન પીનલ કોડની પ્રલોભન સંદર્ભની કલમો અંતર્ગત તથા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.

વહીવટી તંત્રની 24 ટીમની બાજનજર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો