તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી | નવસારીમાંશુક્રવારે મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થતા મહત્તમ

નવસારી | નવસારીમાંશુક્રવારે મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થતા મહત્તમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીમાંશુક્રવારે મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થતા મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થતા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 90 ટકા જ્યારે બપોરે 18 ટકા રહ્યું હતું. પવનની ગતિ સ્થિર રહી હતી.

નવસારીમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી, મહત્તમ 36 ડિગ્રી

અન્ય સમાચારો પણ છે...