તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાટની સંરક્ષણ દિવાલમા.....

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાટની સંરક્ષણ દિવાલમા.....

(જાળ)પણ તૂટી ગયેલ દેખાઈ આવે છે,3 વર્ષ અગાઉ 2014નાં સપ્ટેમ્બર માસમાં સંરક્ષણ પાળામાં આગ લાગી હતી જેમાં દોઢસો ફૂટ જેટલી સંરક્ષણ જાળ દોરી સળગી જતા પથ્થરો છૂટા પડી ગયા હતા.

આગ લાગી હતી જેમાં અંદાજે દોઢસો ફૂટ જેટલી માળાનું રક્ષણ કરતી ઝાડ દોરી સળગી જતા પથ્થરો છૂટા પડી ગયા હતા દરિયાઈ મોટી થપાટો અને ભરતીના મોજાની માર સહન કરી શકવાના કારણે બજારો સરકી જતા મસમોટું ગાબડું પડ્યું હતુ.હવે સ્થાનિકો પાળાને રીપેર કરાવી અને દરિયાને આગળ વધતો અટકાવી લોકોની મુશ્કેલીનો હલ લાવે તેવી લોકો માંગણી કરી રહ્યાં છે. તંત્રના આવા ઉદાસીન વલણના કારણે લોકોમાં પણ રોષ વ્યાપ્યો છે.

મટવાડપાસે કાર .....

તરફજતા હતા ત્યારે મટવાડ આગળ સવારે 8 કલાકે તેમને કાર ઉપરનો કાબુ ગુમાવતા આગળ ચાલતી ટ્રકમાં ધડાકાભેર અથડાવી અકસ્માત કર્યો હતો.

અકસ્માત બાદ લોકોએ ઇકો ચાલક એવા અંજુમને ઈજાગ્રસ્ત હાલતમાં કારમાંથી ભાર કાઢી યશફીન હોસ્પિટલ નવસારી લઇ ગયા હતા. તેમને પગમાં અને પેટમાં ઈજાઓ પહોંચી હતી.આ અકસ્માતની કોઈ પોલીસ ફરિયાદ થઇ હતી પરંતુ કારનો ખુરદો બોલી ગયો હતો.

નવસારીમાંટ્રાફિક.....

માર્ગનીમધ્યમાં પટ્ટાઓ લગાવવાની સાથે માર્ગની બંને બાજુ પણ સફેદ પટ્ટાઓ લગાવાઇ રહ્યાં છે. અહીં ઉલ્લેખનીય છે કે,માર્ગ ઉપર કિનારે લોકો ચાલે છે ત્યારે ઘણીવાર વાહનો તેમની સાથે ભટકાય છે અને અકસ્માત થાય છે સ્થિતિ ટાળવા માર્ગના કિનારે સફેદ પટ્ટાઓ લગાવાય છે.જેથી વાહન ચાલકોને વાહન પટ્ટાઓ સુધી હંકારવાની સૂચના અપાય છે અને પગપાળા ચાલતા લોકોને પટ્ટાની બીજી બાજુ ચાલવા સૂચના અપાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે,નવસારી પાલિકાએ શહેરમાં અનેક માર્ગો ઉપર સફેદ પટ્ટા લગાવી દીધા છે.જો કે કેટલાક માર્ગો ઉપર પટ્ટા લગાવવાનું બાકી છે ત્યાં આગામી દિવસોમાં સફેદ પટ્ટા લગાવનાર હોવાનું પાલિકા સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...