કૃષ્ણપુરની ચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામે 28મી માર્ચના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી થનાર છે. ચૂંટણીમાં સરપંચપદે ઉમેદવારી કરનાર નગીનભાઈ લલ્લુભાઈ ટંડેલે હરીફ સરપંચપદના ઉમેદવાર ચિરાગભાઈ ખાપાભાઈ ટંડેલ વિરૂદ્ધ ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે. આચારસંહિતા ભંગની ફરિયાદ આવતા અને ચૂંટણીમાં કશ્મકશ જામતા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ફાળવવા મામલતદારે પીઆઈને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...