• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીમાં તાપમાન 39 ડિગ્રી થતાં કાળઝાળ ગરમીનો અનુભવ

નવસારીમાં તાપમાન 39 ડિગ્રી થતાં કાળઝાળ ગરમીનો અનુભવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંઆજે રવિવારે બપોરે તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચતા કાળઝાળ ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો.

છેલ્લા ચારેક દિવસથી નવસારીમાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે શનિવારે બપોરે તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું. ..અનુસં. પાના નં. 2

બપોરે ગરમીથી સૂમસામ ભાસતો સિવિલ હોસ્પિટલ રોડ. તસવીર-રાજેશરાણા

બપોરના સમયે મોટાભાગના માર્ગો સૂમસામ થયા

અન્ય સમાચારો પણ છે...