તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |ઈનરવ્હિલ કલબ દ્વારા નગરપાલિકા પ્રાથમિક મિશ્રશાળા નં. 4ના બાળકો

નવસારી |ઈનરવ્હિલ કલબ દ્વારા નગરપાલિકા પ્રાથમિક મિશ્રશાળા નં. 4ના બાળકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |ઈનરવ્હિલ કલબ દ્વારા નગરપાલિકા પ્રાથમિક મિશ્રશાળા નં. 4ના બાળકો માટે જીવનમાં ભણતરનું મહત્ત્વ અને ગોલ સેટિંગ વિશે સમજ આપતો કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ વિભાગના નેશનલ ચાઈલ્ડ લેબર સોસાયટીના પ્રોજેકટ ડાયરેકટર દિપાલીબેન સોનીએ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનો 113 બાળકોએ લાભ લીધો હતો. બીજો એક શિબિર રોટરી અને ઈનરવ્હિલનો જોઈન્ટ કાર્યક્રમ 22મીએ કાશ્મીર ટુ કન્યાકુમારી સાઈકલ રેલી એપીએમસી માર્કેટથી અતિથિગૃહ, લુન્સીકૂઈ, ઈનરવ્હિલ, રોટરી અને પાલિકાએ સન્માન કર્યું હતું. નવસારીના કલેકટર રવિ અરોરા અને નવસારી પાલિકાના પ્રમુખ અલકાબેન દેસાઈ હાજર રહ્યા હતા.

ઈનર વ્હિલની સેવાકીય પ્રવૃત્તિ

અન્ય સમાચારો પણ છે...