તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ભારત બંધના એલાનને પગલે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું

ભારત બંધના એલાનને પગલે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકાર દ્વારા રૂ.500 અને 1000ની નોટ બંધીના પગલે પૂરા દેશમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઠેર ઠેર દેખાવો કરવામાં આવી રહ્યા છે.જેમાં તા.28-11-2016 ના રોજ રાષ્ટ્રવ્યાપી બંધ એલાન કર્યુ છે. જેના પગલે નવસારી જિલ્લા કલેકટર દ્વારા અનીચ્છનીય બનાવ બને તે હેતુથી ગુજરાત પોલીસ અનીચ્છનીય 1951ની કલમ 37 (1) અન્વયે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં કોઇપણ શસ્ત્રો લઇ જવાની સ્ફોટક પદાર્થ લઇ જવાની વિગેરે કલમ 37 (1)માં આપતી પ્રવૃત્તિઓ ઉપર મનાઇ ફરમાવી છે.જો જાહેરનામાનો કોઇ ભંગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...