તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિસોદરા પાસે શોટસર્કિટના કારણે કાર ભડકે બળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિસોદરા પાસે શોટસર્કિટના કારણે કાર ભડકે બળી

નવસારીનાં ઈટળવાથી સિસોદરા જતા રોડ પર વલસાડથી નવસારી આવતી ફોર્ડ ફિગો કારમાં શોર્ટસર્કિટ થતાં સીએનજી કારમાં આગ લાગી હતી. ઘટનાની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડને થતા તેઓ ઘટનાસ્થળે પહોંચી જઈ આગને કાબૂમાં લીધી હતી. બનાવમાં કારમાં સવાર 3 જણાંનો બચાવ થયો હતો. તસવીર-રાજેશરાણા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો