તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવસારી | નવસારીકાલીયાવાડી ખાતે રહેતી 20 વર્ષીય એક્તા કંસારા છેલ્લા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી | નવસારીકાલીયાવાડી ખાતે રહેતી 20 વર્ષીય એક્તા કંસારા છેલ્લા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નવસારીકાલીયાવાડી ખાતે રહેતી 20 વર્ષીય એક્તા કંસારા છેલ્લા 7 દિવસથી તેના ઘરેથી નીકળ્યા બાદ આજ દિન સુધી ઘરે પરત પાછી ફરતા તેના પિતાએ નવસારી ગ્રામ્ય મથકે બાબતે જાણ કરતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.નવસારી કાલીયાવાડી વિસ્તારમાં રહેતી એક્તા કંસારા ઉંમર 20 તા.3/8/2016 ના રોજસવારે 10.30 વાગ્યે પોતાની ઘરેથી બહાર જવા નીકળી હતી ત્યારબાદ તેનો કોઇ પતો હતો તેની શોધખોળ કરવા છતાં તેના વિશે કોઇ માહિતી નહી મળતાં આખરે ઘટનાની ગૂમ થયાના પિતાએ પોલીસને જાણ કરી હતી.નવસારી ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ એક્તા ઘરથી બહાર નીકળી ત્યારે શરીરે ગ્રે કલરની ટી-શર્ટ અને કમરના ભાગે બ્લ્યુ કલરની જિન્સ પેન્ટ પહેરી હતી.

નવસારી કાલીયાવાડીની યુવતી ગુમ થતાં ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો