તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • ખુલ્લા પ્લોટમાંથી મળી આવેલા છાપરાના યુવાનનું મોત નીપજ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલ્લા પ્લોટમાંથી મળી આવેલા છાપરાના યુવાનનું મોત નીપજ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીછાપરા રોડ અરડી ફળિયા પાસે શિવ પેલેસના ખુલ્લા પ્લોટમાં એક શખ્સ પડેલો નજરે પડતા લોકોએ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલના ડોકટરે બનાવની પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃત શખ્સની તપાસ કરતા તે શખ્સ છાપરા રોડ સીતારામનગર સોસાયટીનો હિતેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલ (ઉ.વ. 30) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો