તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |ગુજરાત સરકાર દ્વારા આયોજિત રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી |ગુજરાત સરકાર દ્વારા આયોજિત રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |ગુજરાત સરકાર દ્વારા આયોજિત રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર ઉપક્રમે નારગોલ ઉમરગામ મુકામે અંડર-14 જુડો રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાયેલ હતી.જેમાં નવસારીની ડિવાઇન પબ્લિક સ્કુલમાં અંગ્રેજી માધ્યમ પ્રાયમરીમાં અભ્યાસ કરતો પરમાર આદિત્ય ભરતભાઇ 50 કિ.ગ્રા. વયજુથમાં સમગ્ર રાજ્યમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. વિદ્યાર્થીએ ડિવાઇન સ્કુલનું અને નવસારીનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું કર્યુ છે.આ ઉપરાંત ઇન્ટર સ્કૂલ સ્પર્ધામાં અંડર-14 વોલીબોલમાં-4, ચેસમાં-2, કુસ્તીમાં-4,યોગામાં-1 અને સ્વિમિંગમાં-1 વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે. તેમને તાલીમ આપનાર કોચ નરેશ રાઠોડ, આચાર્યા નેહાબેન વ્યાસ તથા ટ્રસ્ટીગણે પાઠવ્યા હતા.

જુડોમાં ડિવાઈન સ્કૂલનું ગૌરવ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો