• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ખેરગામ : ખેરગામના સરસીયા ફળિયા ખાતે આવેલા દત્ત આશ્રમમાં કપરાડા,

ખેરગામ : ખેરગામના સરસીયા ફળિયા ખાતે આવેલા દત્ત આશ્રમમાં કપરાડા,

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ : ખેરગામના સરસીયા ફળિયા ખાતે આવેલા દત્ત આશ્રમમાં કપરાડા, ધરમપુર અને વાંસદા તાલુકાના શિક્ષણ લઈ રહેલા 200 વિદ્યાર્થીઓને દિવ્ય જીવન સંઘ નવસારી અને સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા શૈક્ષણિક કિટ, 50 કિ.ગ્રા. અનાજનું વિતરણ કાર્યક્રમ કથાકાર પ્રફુલભાઈ શુકલના હસ્તે રાખવામાં આવ્યો હતો. દત્તઆશ્રમ સરસીયામાં ઉંડાણના વિસ્તારના ગરીબ આદિવાસી બાળકો અભ્યાસ કરી રહ્યા છે. સરકારની મદદ વગર શાળા કાર્યરત છે. દાતાઓના દાનથી 200 બાળકોને શિક્ષણ મળી રહ્યું છે.

આશ્રમશાળામાં કીટ વિતરણ

અન્ય સમાચારો પણ છે...