તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અષ્ટગામથી બાઇકની ઉઠાંતરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીતાલુકાના અષ્ટગામ વાડી ફળિયામાં રહેતા યોગેશભાઇ કિશોરભાઇ તલાવીયાએ પોતાની યુનિકોન બાઇક (નં જીજે-21-એસી-9719, કિંમત રૂ. 35000) રાત્રે 9 કલાકે ઘરના ઓટલા પર પાર્ક કરી મુકી દીધી હતી.

વહેલી સવારે બાઇક ગાયબ જણાઇ હતી, જેથી બાઇકની ફળિયા તથા ગામમાં શોધખોળ કરી હતી છતા પત્તો નહીં લાગતા યોગેશ તલાવીયાએ પોતાની બાઇકની ચોરી થઇ હોવાની ગ્રામ્ય પોલીસ મથકમાં ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.આગળની કાર્યવાહી નવસારી ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો