તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી | 25મીનેરવિવારે સાંજે પ્રથમવાર નવસારી નગરીમાં ફેશન શો નું

નવસારી | 25મીનેરવિવારે સાંજે પ્રથમવાર નવસારી નગરીમાં ફેશન શો નું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | 25મીનેરવિવારે સાંજે પ્રથમવાર નવસારી નગરીમાં ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનમાં ઇશાંત ભાનુશાલી (હનુમાન) અને ફેશન ફિલ્મની અભિનેત્રી મુગ્ધા ગોડસે હાજર રહયા હતા.જેમાં ઇશાંત ભાનુશાલીએ રેમ્પ ઉપર વોક કરી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.તેમજ મુગ્ધા ગોડ્સએ પણ રેમ્પ વોક કર્યુ હતુ. ફ્યુઝન ફેશન શોનું ઉદઘાટનમાં ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ તેમજ નવસારી નગરપાલિકાના પ્રમુખ અલ્કાબેન દેસાઇ તેમજ ઉપપ્રમુખ અશ્વિનભાઇ કાસુંન્દ્રાએ હાજરી આપી હતી. શક્યતા છે. તસવીર- ભાસ્કર

નવસારીના ફેશન શોમાં મુગ્ધા ગોડસે

અન્ય સમાચારો પણ છે...