તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાત્જુ વિરૂદ્ધ જિલ્લા કલેકટરને આવેદનપત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | ભૂતપૂર્વન્યાયાધીશ માર્કડેય કાત્જુએ સોમવારે સોશિયલ મિડિયા પર એક ટીપ્પણી આપી હતી કે પાકિસ્તાનને જો કાશ્મીર જોઈએ તો સાથે પેકેજમાં બિહાર પણ લેવુ પડશે તો તેને કાશ્મીર આપવામાં આવશે. દેશવિરોધી ટીપ્પણી કરતા અને બિહારને નીચે દેખાડવાનો પ્રયાસ કરવાની ઘટનાથી દુ:ખી થયેલા લુન્સીકૂઈ ખાતે રહેતા રાજીવ તેજનારાયણ ઝાએ ન્યાયાધીશ કાત્જુ વિરૂદ્ધ સખત કાર્યવાહી અને દેશદ્રોહી હોવાનો ગુનો દાખલ કરી તેમને મળી રહેલી સરકારી સુવિધા તાત્કાલિક બંધ કરી દેવાની માગ સાથે નવસારી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...