તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી | નવસારીમાં છેલ્લા 22 વર્ષથી સંગીતની સાધના કરી રહેલા

નવસારી | નવસારીમાં છેલ્લા 22 વર્ષથી સંગીતની સાધના કરી રહેલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીમાં છેલ્લા 22 વર્ષથી સંગીતની સાધના કરી રહેલા પંકજ પારેખ નિર્મિત હેતલ દેસાઈ સંચાલિત નિનાદ સંસ્થા સંગીતના કલાકારો તૈયારી કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી સંસ્થાના તાલીમ પામેલા કલાકારો પોતાની વર્ષભરની મહેનતના પરિણામરૂપે મળેલી સિદ્ધિને રજૂ કરે છે. આવો વર્ષનો વાર્ષિક કાર્યક્રમ નવસારીના મતિયા પાટીદાર સાંસ્કૃતિક ભવનમાં આમંત્રિતોની હાજરીમાં સ્વર અષ્ટક નામથી યોજાયો હતો. જેમાં બાળ તેમજ અન્ય કલાકારોએ વિવિધ સંગીતની કૃતિઓ રજૂ કરી હતી.

ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...