તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • ખેરગામ | ખેરગામસરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખેરગામ જિ. નવસારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરગામ | ખેરગામસરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખેરગામ જિ. નવસારી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરગામ | ખેરગામસરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખેરગામ જિ. નવસારી ખાતે એનએસએસના ઉપક્રમે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી જિલ્લા શાખા સંચાલિત થેલેસેમિયા અને સિકલસેલ પરિક્ષણના કેમ્પનું આયોજન આચાર્ય ડો. સંજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. કેમ્પમાં કોલેજના ભાઈ-બહેનો તથા અધ્યાપકોનું પણ પરિક્ષણ કરાયું હતું. કેમ્પનો ઉદ્દેશ્ય મુજબ સુખી પરિવારની ચાવી લગ્ન પહેલે થેલેસેમિયા અને સિકલસેલનું પરિક્ષણની સાવચેતી આપને મુશ્કેલીના પહાડથી બચાવે છે. કોલેજના આચાર્ય ડો. સંજયભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને થેલેસેમિયા અને સિકલસેલ જેવી બીમારીથી કઈ રીતે બચાવી શકાય અને તેમાં વિદ્યાર્થીઓ શું ફાળો આપી શકે તે અંગે જાગૃતિ લાવવા માટે કેમ્પનું આયોજન થયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રા. મિનાક્ષીબેન પટેલ અને પ્રા. સુનિલભાઈ જાદવે કર્યું હતું.

થેલેસેમિયા સિકલસેલ પરિક્ષણ કેમ્પ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો