તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નવાસરી |શાળા બાઇ નવાજબાઇ ટાટાગર્લ્સ હાઇસ્કુલ,નવસારીમાં શિક્ષકદિનની ઉજવણી સ્વયંશાસનદિન સ્વરૂપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવાસરી |શાળા બાઇ નવાજબાઇ ટાટાગર્લ્સ હાઇસ્કુલ,નવસારીમાં શિક્ષકદિનની ઉજવણી સ્વયંશાસનદિન સ્વરૂપે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવાસરી |શાળા બાઇ નવાજબાઇ ટાટાગર્લ્સ હાઇસ્કુલ,નવસારીમાં શિક્ષકદિનની ઉજવણી સ્વયંશાસનદિન સ્વરૂપે કરવામાં આવી હતી.જેમાં શાળાનાં વિદ્યાર્થીઓએ આચાર્યાથી પટાવાળા સુધી તમામ કર્મનિષ્ઠોની ભૂમિકા સુપેરે નિભાવી હતી.શાળાનાં આચાર્યા યાસ્મીન પટેલની ભૂમિકા ધો.12ની વિદ્યાર્થીની કૃતિ પટેલે નિભાવી હતી.સમયપત્રકમાં અંતિમ તબક્કા દરમિયાન શાળાનાં તમામ શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓનું આજ દિનનાં શિક્ષકોએ પુષ્પો તેમજ પુસ્તકો સાથે અભિવાદન કર્યુ હતું. સાથે જ્ઞાન સપ્તાહપણ શાળામાં ઉજવવામાં આવ્યો હતો.આ જ્ઞાનસપ્તાહ કાર્યક્રમ અંતર્ગત શાળામાં સફાયકાર્ય, વર્ગસુશોભન વકતૃત્વ-નિબંધ સ્પર્ધા,વિદ્યાર્થી-શિક્ષકો સાથે સમૂહવાંચન,ચિત્ર વગેરે સ્પર્ધાઓ યોજાઇ હતી.

નવસારીની ટાટા ગર્લ્સ હાઇસ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો