• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • હોળી નિમિત્તે આજે અગ્રવાલ સમાજનો વિશેષ કાર્યક્રમ

હોળી નિમિત્તે આજે અગ્રવાલ સમાજનો વિશેષ કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્તઅગ્રવાલ સમાજ નવસારી દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ તા.13-3-2017 ને સોમવારનાં રોજ બપોરે 3 કલાકે હોળીના તહેવારનાં ઉપલક્ષમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.અગ્રવાલ સમાજની વાડી ખાતે આયોજીત કાર્યક્રમમાં સંગીત,ગુલાલની રંગત જામશે.અગ્રવાલ સમાજના સભ્યોને યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આયોજકો તરફથી અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...