• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી | નેશનલહાઈવે નં. 8 પર અમદાવાદથી મુંબઈ જતા રોડ

નવસારી | નેશનલહાઈવે નં. 8 પર અમદાવાદથી મુંબઈ જતા રોડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નેશનલહાઈવે નં. 8 પર અમદાવાદથી મુંબઈ જતા રોડ પર સંજય હોટલ સામે સરઈ ગામના ભાણાભાઈ ઝીણાભાઈ હળપતિને બાઈક (નં. જીજે-21-એડી-4143)ના ચાલકે રસ્તો ક્રોસ કરતી વખતે અડફેટે લીધા હતા. તેમને અકસ્માતને પગલે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

હાઇવે પર બાઈક અડફેટે સરઈના યુવકનું મોત

અન્ય સમાચારો પણ છે...