તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી| અખીલહિંદમહિલા પરિષદ સંચાલિત સી.એલ.પરીખ પ્રા.શાળાવિશાખા પાર્કનાં બાળકોને રાહતદરે 10

નવસારી| અખીલહિંદમહિલા પરિષદ સંચાલિત સી.એલ.પરીખ પ્રા.શાળાવિશાખા પાર્કનાં બાળકોને રાહતદરે 10

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી| અખીલહિંદમહિલા પરિષદ સંચાલિત સી.એલ.પરીખ પ્રા.શાળાવિશાખા પાર્કનાં બાળકોને રાહતદરે 10 હજાર નોટબુકનું વિતરણ કરાયું.અખીલહિંદ મહિલા પરિષદનાં પ્રમુખ છાયાબેન દેસાઇએ આવકાર આપી સહુ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.શાળાની જરૂરિયાત પૂરી કરવા માટે દિવ્યજીવન સંઘ તરફથી રૂ.1 લાખનાં દાનની જાહેરાત કરી હતી.મહેમાનોને હસ્તે પ્રા.શાળાનાં બાળકોને નોટબુકનું રાહતદરે વિતરણ કરાયું હતું.

નવસારીની પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...