તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • વાંસદા |વાંસદા તાલુકાના અંતરિયાળ વનવાસી વિસ્તારમાં આવેલા સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા |વાંસદા તાલુકાના અંતરિયાળ વનવાસી વિસ્તારમાં આવેલા સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |વાંસદા તાલુકાના અંતરિયાળ વનવાસી વિસ્તારમાં આવેલા સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ નવસારી સંચાલિત કેશવ આશ્રમશાળામાં ખાંભલામાં ધો. 1થી 8ના બાળકો આશ્રમશાળામાં નિવાસ કરી અભ્યાસ કરે છે. આશ્રમશાળાના બાળકોને ભણાવાતા મકાનના ઓરડાઓ જૂના અને જર્જરિત થઈ ગયેલા હોવાથી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા સુરતના માનવતાની મહેક સેવા મંડળના પ્રમુખ લક્ષ્મણભાઈ મોરડીયાને મકાન અંગેની વિગત જણાવી અરજી કરી રજૂઆત કરી હતી. તેઓ દ્વારા સુરતના દાતા બટુકભાઈ કાનાણીનો સંપર્ક કર્યો હતો. દાતાએ આશ્રમશાળા ખાંભલા ખાતે વનવાસી વિસ્તારના નાના આદિવાસી ભૂલકાઓ માટે અદ્યતન આરસીસી મકાનના ધો. 1થી 8ના ઓરડાઓ બનાવવા દાનની જાહેરાત કરી હતી.

ખાંભલા ગામે આવેલી આશ્રમ શાળાના મકાનનું ભૂમિપૂજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો