તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • સુરતના કાર્યક્રમમાં જવાની તૈયારી કરી રહેલા પાટીદારોની અટક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતના કાર્યક્રમમાં જવાની તૈયારી કરી રહેલા પાટીદારોની અટક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | સુરતમાં અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં ગુરૂવારે યોજાયેલા પાટીદાર સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તૈયારી કરનારા નવસારી પાટીદાર અનામત સમિતિના કન્વીનર કનુભાઇ સુખડિયા અને તેના સાથીદારની નવસારી ટાઉન પોલીસે સવારે અટક કરી લીધી હતી. અને મોડી સાંજ સુધી તેઓને પોલીસ મથકમાં અટકાયતી પગલારૂપે રાખી મુક્યા હતા. જેનો કનુભાઇ સુખડિયાએ વિરોધ નોંધાવી લોકશાહીને ડામવાનો પ્રયાસ કરાઇ રહ્યાંનો પોલીસ વિરૂદ્ધ આક્રોષ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કનુભાઇ તેમજ તેમના સાથીદારો સાથે સંમેલનમાં ઉપસ્થિત રહેવાના હતા. જો કે, તેઓ વિરોધ નોંધાવશે તેવો ભય હોવાને કારણે પોલીસે તેમની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો