અવસાન નોંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટેલ: પાલીબેનવરવીદાસ પટેલ (90) અયોધ્યાનગર-1, વિજલપોર, તા.જલાલપોર, જિ.નવસારી.

માળી:વિઠ્ઠલ સીતારામમાળી (બાગુલ) (55) સૂરગંગા સોસાયટી, વિજયનગર, વિજલપોર, તા.જલાલપોર, જિ.નવસારી.

ભટ્ટ: બંસીલાલજનાર્દન ભટ્ટ (76) શૈલેષનગર સોસાયટી, સંદિપ દેસાઈ સ્કૂલ સામે, કબીલપોર, તા.જિ.નવસારી.

રાઠોડ: શાંતીબેનશુક્કરભાઈ રાઠોડ (85) ઘેલખડી, નિશાળ ફળિયા, વોર્ડ નં.11, નવસારી.

હળપતિ: હંસાબેનરમેશભાઈ હળપતિ (45) મુ.વિરાવળ, મોટી હળપતિવાસ, તા.જિ.નવસારી.

નાયકા: નિલેશભાઈપ્રકાશભાઈ નાયકા (28) મુ.કાલીયાવાડી, જકાતનાકા પાછળ, તા.જિ.નવસારી.

પટેલ: કલ્યાણભાઈજોગીભાઈ પટેલ (92) 101, આકાશગંગા એપાર્ટમેન્ટ, ટાટાસ્કૂલ રોડ, નવસારી.

વાર્લેકર: સતિષભાઈગોવિંદભાઈ વાર્લેકર (54) ભેસતખાડા, માછીવાડ, નવીચાલી, નવસારી.

સૌજન્ય: નવસારીસ્મશાનભૂમિ અગ્નિસંસ્કાર સહાયક ટ્રસ્ટ વિરાવળ, નવસારી.