• Gujarati News
  • નવસારી |નવસારીમાં આજે ગુરૂવારે સવારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી અને

નવસારી |નવસારીમાં આજે ગુરૂવારે સવારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી અને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારીમાં આજે ગુરૂવારે સવારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી અને બપોરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 82 ટકા અને બપોરે 67 ટકા રહ્યું હતું. પવન સવારથી બપોર સુધીમાં સરરાશ 8.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશાનો રહ્યો હતો.

નવસારીમાં ગુરૂવારે તાપમાન 34 ડિગ્રી