તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • પૂ.ડોક્ટર સ્વામી નવસારીમાં સત્સંગની હેલી વરસાવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂ.ડોક્ટર સ્વામી નવસારીમાં સત્સંગની હેલી વરસાવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂ.ડોક્ટર સ્વામી નવસારીમાં સત્સંગની હેલી વરસાવશે

નવસારી | બોચાસણવાસીઅક્ષરપુરુષોતમ સ્વામીનારાયણ સંસ્થાનાં સદગુરુ સંત અને પૂ.પ્રમુખ સ્વામી મહારાજના કૃપાપાત્ર સંત પૂ.ડોક્ટર સ્વામી (સ્વયંપ્રકાશ દાસ સ્વામી) નવસારી ગ્રીડ સ્થિત બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે ચાર દિવસ સત્સંગની હેલી વર્ષાવશે. હરિભક્તોને અનેરા સત્સંગનો લાભ લેવા વિનંતી થઇ છે. 21થી 25 સુધી દરરોજ સવારે શણગાર આરતી બાદ તથા 21થી 23 જુલાઈ સુધી દરરોજ રાત્રે 8.30 થી 10.30 દરમિયાન પૂ.ડો.સ્વામી પ્રવચન સત્સંગનો લાભ આપશે. 24મીને રવિવારે રાબેતા મુજબ રવિસભામાં પણ પૂ.ડોક્ટર સ્વામી લાભ આપનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો