• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Navsari
  • નવસારી |નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભિનાર ખાતે રાજયનું 12મું ઐતિહાસિક

નવસારી |નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભિનાર ખાતે રાજયનું 12મું ઐતિહાસિક

નવસારી |નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભિનાર ખાતે રાજયનું 12મું ઐતિહાસિક વન નિર્માણ પામ્યું છે. ખુબ...

DivyaBhaskar News Network | Updated - Aug 18, 2015, 03:55 AM
નવસારી |નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભિનાર ખાતે રાજયનું 12મું ઐતિહાસિક
નવસારી |નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભિનાર ખાતે રાજયનું 12મું ઐતિહાસિક વન નિર્માણ પામ્યું છે. ખુબ ટુંકાગાળામાં જાનકી વન નિર્માણમાં રાત-દિવસ મહેનત કરનારા રેંજ ફોરેસ્ટ ઓફિેર એ.ડી.પુરોહિત, વનરક્ષા સહાયક હેમંતભાઇ પટેલ, કુ.હિનાબેન પટેલ અને વિનેશભાઇ ચૌધરીનું રાજય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી સહિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. ઉલ્લેખનિય છે કે, જાનકી વન તાજેતરમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

જાનકી વન નિર્માણ બદલ વન અધિકારીઓનું સન્માન

X
નવસારી |નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભિનાર ખાતે રાજયનું 12મું ઐતિહાસિક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App