તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેરોસીનથી ભડકો થતાં મહિલા દાઝી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |જમાલપોરમાં વિદ્યાકુંજ સ્કુલની પાછળ સીલ્કી એપાર્ટમેન્ટમાં રહેતા અરૂણાબેન રાઠોડ (32) ઘરે 11 જુનઅગરબત્તી સળગાવા ગયા હતા. દરમિયાન રસોડામાં કેરોસીન ઢોળાયેલું હોવાથી અગરબત્તી સળગાવા જતા અકસ્માત રીતે કેરોસીનના કારણે આગ લાગી ગઇ હતી. આગને કારણે અરૂણાબેન દાઝી જતા તેમને પારસી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે. તેમનો લગ્નગાળો 10 વર્ષનો છે.આ ઘટનાની ડો. રોનક પટેલે નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...