તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનમાં નવી આંગણવાડીનું ઉદઘાટન કરવામાં આવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |આજરોજ તા.28-11-2016 ના રોજ નવસારી તાલુકાના આઇ.સી.ડી.એસ કચેરી હસ્તક ચાલતી વાડીઓ પૈકી ઉન (રબારીવાસ) ગામમાં ગ્રામજનોની માગણીને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ કચેરી ગાંધીનગરથી ઉન ગામની વધારાની એક વાડી મંજુર થતા નવસારી મત વિસ્તારના મા.ધારાસભ્ય પિયુશભાઇ દેસાઇના વરદ હસ્તે અધિકારી, પદાધિકારીઓ તેમજ આઇ.સી.ડી.એસ કર્મચારીઓ અને ગ્રામજનોની હાજરીમાં નવા વાડીનું ઉદઘાટન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...