તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • અમલસાડ |સરીબુજરંના અંધેશ્વર રોડ ખાતે આવેલ યશસ્વિન યુથ તથા ઇન્ડિયન

અમલસાડ |સરીબુજરંના અંધેશ્વર રોડ ખાતે આવેલ યશસ્વિન યુથ તથા ઇન્ડિયન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમલસાડ |સરીબુજરંના અંધેશ્વર રોડ ખાતે આવેલ યશસ્વિન યુથ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,નવસારીના સંયુક્ત ઉપક્રમે 2જી ઓક્ટોબર રવિવારે (ગાંધી જયંતી) દિને સવારે 9થી 1 કલાક દરમિયાન એક બ્લડ ડોનેશન એન્ડ ફ્રી બ્લડગ્રુપ ચેકીંગ કેમ્પનું આયોજન કરાયું છે. ભાઇઓ અને બહેનો પોતાનું રક્ત આપી માનવ સેવા કરવા માંગતા હોય,એમણે પોતાનાં નામો કલ્પેશ પટેલ (98790 60630), સુભાષ બી.પટેલ (98791 72044), પ્રશાંત ડી.મિસ્ત્રી (94283 80011), જીતેશ આઇ.મિસ્ત્રી (90337 36425)ને નોંધાવવાના રહેશે.

બ્લડ ડોનેશન અને ફ્રી બ્લડગ્રુપ ચેકિંગ કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...