પંચમહાદેવ દર્શન પ્રવાસ કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| સિદ્ધનાથયાત્રી મંડળ વાપી દ્વારા છેલ્લા 25 વર્ષથી પંચમહાદેવ દર્શન પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. તડકેશ્વર વલસાડ, પારદ શિવલિંગ વાઘલધારા, જલારામ મંદિર નવસારી, ઋણમુક્તેશ્વર મહાદેવ એના, કેદારેશ્વર મહાદેવ બારડોલી અને ઉનાઇમાતા ઉનાઇના યાત્રા પ્રવાસનું આયોજન કરાયું હતુ. કાર્યક્રમને સફળ બનાવવા કિરણભાઇ બી.ધોન્ડે અને નરેન્દ્રભાઇ બી.ધોન્ડેએ ભારે જહેમત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...