તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી | સત્ય સાંઇ વિદ્યાનિકેતન નવસારી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપુર્ણિમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી | સત્ય સાંઇ વિદ્યાનિકેતન નવસારી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપુર્ણિમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | સત્ય સાંઇ વિદ્યાનિકેતન નવસારી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપુર્ણિમાં પર્વ ખૂબ સાદગી તથા આત્મીયતાથી મનાવામાં આવ્યો હતો. સવારે 5.45 કલાકે વિદ્યાર્થીઓએ નગર સંકિર્તન કર્યુ અને પછી પ્રાર્થના સભામાં ગુરુ ભક્તિના ભજન પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી શરન શેટ્ટી તથા ફેની પટેલે ગુરુ પ્રત્યેના વિચાર પ્રસ્તુત કર્યા તથા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઉદબોધન આપવામાં આવ્યું હતું. આચાર્ય બી.એન.બિસવાલે પ્રેરણાદાયક વિચાર વિદ્યાર્થીઓને આપ્યા હતાં. લક્ષાચરણ કાર્ય કરીને કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો. કાર્યક્રમમાં તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તસવીર- ભાસ્કર

સત્યસાંઈ વિદ્યાનિકેતમાં ગુરૂપૂર્ણિમા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો