તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ અગ્રણીઓની રૂપાલા સાથે મુલાકાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપ અગ્રણીઓની રૂપાલા સાથે મુલાકાત

ભાજપના અગ્રણી પુરૂષોત્તમ રૂપાલાને રાજ્યકક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બનાવાતા નવસારીના ભાજપ અગ્રણીઓએ દિલ્હી જઈ શુભેચ્છા પાઠવી હતી. ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય અશોકભાઈ ધોરાજીયા, પ્રભારી બાબુભાઈ જીરાવાલા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વિજય પટેલ અને ભાજપના કો.ઓર્ડિનેટર દિનેશભાઈ જોધાણીએ તેમને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા આપી હતી. અશોકભાઈ ધોરાજીયાએ જણાવ્યું હતું કે તેમને કૃષિ, પંચાયતના મંત્રી બનાવાયા બાદ તેમનું અભિવાદન કરવાનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો