• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |સિનીયર સીટીઝન માટે કાર્યરત સંસ્થા મૈત્રીપરિવાર નવસારીમાં માત્ર બહેનો

નવસારી |સિનીયર સીટીઝન માટે કાર્યરત સંસ્થા મૈત્રીપરિવાર નવસારીમાં માત્ર બહેનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |સિનીયર સીટીઝન માટે કાર્યરત સંસ્થા મૈત્રીપરિવાર નવસારીમાં માત્ર બહેનો વડે સંચાલિત છે. હીના, સીમા, અંજુ, નયના પ્રેરણા બહેનો વયોવૃધ્ધ સભ્યોને માટે નીતનવાં કાર્યક્રમો યોજી તરોતાજ રાખવા પ્રયત્નશીલ છે. શનિવારે મૈત્રી પરિવારની મળેલી સભામાં ફ્રેન્ડશીપ ડે ઉજવાયો હતો. મહિનામાં જે સભ્યોનાં જન્મ દિવસ આવતો હોય તેઓને શુભેચ્છા અપાઇ હતી. સભામાં નવસારીનાં ગાયક સ્વ.મુકેશજીનાં ગીતોનો સ્ટેજ શો કરી કરેલા બાલકૃષ્ણ દવે (બી.કે.ઉવાજી )પધાર્યા હતાં. તા.12.8.2017 શનિવારે 4 કલાકે બનાસકાંઠા પાલનપુર વાડી સાંઢકુવા મૂકામે સભા મળશે. જન્માષ્ટમી અને સ્વાતંત્ર્યદિનની ઉજવણીનો કાર્યક્રમ સભામાં કરવામાં આવશે.

મૈત્રી પરિવારનાં સભ્યોએ ફ્રેન્ડશીપ ડે ઊજવ્યો

અન્ય સમાચારો પણ છે...