નવસારીમાં સિંધી કોલોની રોડ પરથી બાઈકની ઉઠાંતરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારીમાં સિંધી કોલોની રોડ પર આવેલી સ્નેહસાગર સોસાયટીમાં રહેતા હરમેદસિંગ સંગતાણીએ પોતાનું સ્પ્લેન્ડર બાઈક (નં. જીજે-21-બીએફ-3111) 30મી જુલાઈએ રાત્રે ઘરઆંગણે પાર્ક કરીને મુકી હતી પરંતુ રૂ. 50 હજારની કિંમતની બાઈકની કોઈ ચોરટાઓએ ચોરી લઈ ફરાર થઈ જતા તે ચોરી થયાની ફરિયાદ ટાઉન પોલીસ મથકમાં હરમેદસિંગે નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...