નવસારીમાં હિન્દી પરીક્ષાનાં ફોર્મ મેળવી લેવાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા 22 અને 23મી સપ્ટેમ્બરે લેવાતી હિન્દી પરીક્ષાઓ હિન્દી બાલપોથી, પહલી, દુસરી, તીસરી અને વિનિત પરીક્ષાના ફોર્મ નવસારીની શેઠ એચ.સી. પારેખ નવસારી હાઈસ્કૂલમાંથી શાળા સમય દરમિયાન મેળવી લેવા અને ભરેલા ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 5મી ઓગસ્ટ છે.

અન્ય સમાચારો પણ છે...