તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |સિસોદ્રા ગામની કન્યા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમમાં

નવસારી |સિસોદ્રા ગામની કન્યા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |સિસોદ્રા ગામની કન્યા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમમાં નવસારી જિલ્લા પ્રાંત અધિકારી બી.ડી. દવેરા, સરપંચ, તલાટી, સીઆરસી, એસએમસી સભ્યો, આંગણવાડી કાર્યકરો, દાતા વિજયભાઈ શાહ, પારસભાઈ, અમથાદાદા, નાનુભાઈ આહિર, વિજયભાઈ રાજપૂત, ગ્રામજનો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી તરફથી સિસોદ્રા કન્યાશાળાને સ્માર્ટ બોર્ડ આપવાની જાહેરાત કરાઈ હતી. કાર્યક્રમ બાદ એસએસએ તરફથી મંજૂર થયેલું ટ્રાન્સપોર્ટેશન વાહનનું અધિકારીઓ દ્વારા લીલીઝંડી બતાવી ઉદઘાટન કરાયું હતું.

સિસોદ્રા ગણેશવડની કન્યા શાળામાં પ્રવેશોત્સવ

અન્ય સમાચારો પણ છે...