તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • વાંસદા |વાંસદાપોલીસ સ્ટેશન, વાંસદા તાલુકા મિડીયા ક્લબ અને નવસારી રેડક્રોસ

વાંસદા |વાંસદાપોલીસ સ્ટેશન, વાંસદા તાલુકા મિડીયા ક્લબ અને નવસારી રેડક્રોસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |વાંસદાપોલીસ સ્ટેશન, વાંસદા તાલુકા મિડીયા ક્લબ અને નવસારી રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે મંગળવારે સવારે 10થી 2વાગ્યા દરમિયાન વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાંસદા ગ્રામપંચાયત, તાલુકા આરોગ્ય અધિકારી, રેડક્રોસ સોસાયટી વાંસદા, જેસીઆઈ વાંસદા તથા ગણપતિ મંડળ, વંદેમાતરમ ગ્રુપ, પોલીસ સમન્વય, ગામના દરેક સમાન સહકાર આપશે.

વાંસદાની કોટેજ હોસ્પિટલમાં મંગળવારે રક્તદાન કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...