તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી |ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે રેવન્યુ તલાટી

નવસારી |ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે રેવન્યુ તલાટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે રેવન્યુ તલાટી વર્ગ-3 સંવર્ગ ભરત પ્રક્રિયાની સ્પર્ધાત્મક પરિક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. નવસારીના 44 સેન્ટરોના 657 બ્લોકમાં નોંધાયેલા 19687 ઉમેદવારોમાંથી 14775 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે 4912 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.આ પરીક્ષા દરમિયાન કોઈક સેન્ટર પર ગેરરીતિનો કિસ્સો બન્યાની ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ તે અંગે કોઈ માહિતી સાંપડી હતી.

નવસારીમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

અન્ય સમાચારો પણ છે...