પુત્રની સ્મૃતિમાં રક્તદાન શિબિર યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારીનાં વકીલ હરેશવશીનાં યુવાન પુત્ર સ્વ.જીગર વશીનાં અકાળ અવસાનને 13 વર્ષ પૂર્ણ થાય છે.છેલ્લાં 12 વર્ષથી પ્રતિવર્ષ એમની પુણ્યસ્મૃતિ અર્થે રક્તદાન શિબિર તેમજ મેડીકલ કેમ્પ વિ.નું આયોજન કરવામાં આવે છે.તા.15.8.2017 મંગળવારે એમનાં નિવાસસ્થાને રેડક્રોસ નવસારીનાં સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રક્તદાન કરવા સ્નેહીઓને અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...