વિજલપોરનો યુવાન ગુમ થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજલપોરનોયુવાન ગુમ થયાની પોલીસમાં જાણ કરાઇ છે. અંગે મળતી વિગતો મુજબ વિજલપોરમાં લક્ષ્મીનગર-2 આંબાવાડી વિસ્તારમાં 27 વર્ષિય મુકેશ શિવકુમાર વર્મા રહે છે.મુકેશ તા.10.8.2017નાં કલાક 7થી 7.30 દરમિયાન પોતાનાં ઘરેથી કોઇ અગમ્ય કારણોસર ચાલી ગયો છે.જેની ભાળ હજુ મળી નથી.મુકેશની ઉંચાઇ 5.4 ફુટ છે અને રંગે ઘઉંવર્ણ છે.

અન્ય સમાચારો પણ છે...