તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં ગરમીનો પારો 35 ડિગ્રીએ પહોંચ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારીમાં આજે દિવસ દરમિયાન તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જેના કારણે લોકોએ ગરમાટો અનુભવ્યો હતો. ગતરોજ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 33 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહ્યું હતું. આજે શુક્રવાર તેમાં વધારો નોંધાયો હતો. નવસારીમાં આજે ગરમીનો પારો ગતરોજની સરખામણીએ 2 ડિગ્રી વધીને 35 ડિગ્રી ઉપર પહોંચી ગયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન પણ 17.8 ડિગ્રી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો