તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • ગુજરાતમાંથી સૌપ્રથમ વખત 10877 હજયાત્રીઓ હજ અદા કરી શકશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાંથી સૌપ્રથમ વખત 10877 હજયાત્રીઓ હજ અદા કરી શકશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતરાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રિન્સીપલ મોહમંદ અલી હાદરી સાહેબના અથાગ પ્રયત્નો થકી ગુજરાત રાજ્યમાંથી વધુમાં વધુ હજ યાત્રાની સફર કરી શકે તે માટે કવોટામાં વધારો કરવામાં સફળ થયા છે.

ગુજરાત રાજ્યમાં પ્રથમ વખતે સૌથી વધુ હજ યાત્રિકો હજ અદા કરશે. હજ કમિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાતને ચાલુ વરસે 10,877 સીટનો કવોટા ફાળવ્યો જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચાલુ વરસ દરમિયાન 70 વર્ષની વય ધરાવનારા તથા પાંચમા વરસમાં ફોર્મ ભરનારા હજ યાત્રિકોની સંખ્યા 10,641 જેટલી થઇ હોઇ જેની સામે ગુજરાતનો ક્વોટા ઘણો ઓછો એટલે કે 4038 સીટોનો હોઇ બાકી રહેતા તમામ હજ યાત્રીઓનો સમાવેશ થઇ જાય તે માટે ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન જ.પ્રિન્સીપલ મોહમંદ અલી કાદરી તથા સચિવ જ.ઉસ્માનભાઇ પટેલ તથા હન કમિટીના તમામ સભ્યોએ લઘુમતી બાબતોના મંત્રાલય,હજ કમિટી ઓફ ઇન્ડિયા મુંબઇ ખાતે વધુ ક્વોટા મળે તે માટે સધન પ્રયાસો હાથ ધર્યા હતા. ઉપરાંત નવસારીનાં લઘુમતી અગ્રમણી આસીફ બરોડાવાલા તથા તેમની ટીમ પણ રૂબરૂ નકવીજીને મળી ક્વોટા અંગે માંગ કરી હતી.જ્યારે હજ કમિટીના ચેરમેન જ.કાદરીએ અગાઉ માટે લઘુમતી બાબતના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી

અનુસંધાનપાના નં. 2

હજ કમિટી ઓફ ઇન્ડિયાએ કરેલી રજૂઆતને પગલે ક્વોટામાં વધારો કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો