તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારી | જિલ્લાપંચાયત નવસારીની કારોબારી સભા 3જી ડિસેમ્બરને શનિવારે બપોરે

નવસારી | જિલ્લાપંચાયત નવસારીની કારોબારી સભા 3જી ડિસેમ્બરને શનિવારે બપોરે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | જિલ્લાપંચાયત નવસારીની કારોબારી સભા 3જી ડિસેમ્બરને શનિવારે બપોરે 13 કલાકે જિલ્લા પંચાયત નવસારીના સમિતિખંડમા રાખવામાં આવી હતી. રાજય ચૂંટણીપંચ ગાંધીનગર દ્વારા ગ્રામપંચાયતોની સામાન્ય ચુંટણી-2016 જાહેર કરવામાં આવી છે. જેથી આદર્શ આચારસંહિતા 28મી નવેમ્બરથી અમલમાં આવેલા હોવાથી 3જી ડિસેમ્બરની કારોબારી સભા મોકૂફ રાખવામાં આવી છે.

નવસારી જિલ્લા પંચાયતની કારોબારી બેઠક મોકૂફ

અન્ય સમાચારો પણ છે...