તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ધો. 12 સાયન્સ સેમેસ્ટર 3માં નવસારી હાઈસ્કૂલનું ગૌરવ

ધો. 12 સાયન્સ સેમેસ્ટર 3માં નવસારી હાઈસ્કૂલનું ગૌરવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એચએસસી પરીક્ષા માર્ચ 2016 સેમેસ્ટર-3નું પરિણામ જાહેર થયું હતું. જેમાં નવસારી હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમે દિપલ નરેશભાઈ ચૌહાણ 96.26 ટકા મેળવી એ-1 ગ્રેડ તેમજ બીજા ક્રમે નિલ પરેશભાઈ શાહે 95.50 ટકા મેળવી એ-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત એ-2 ગ્રેડમાં 10 વિદ્યાર્થીઓ, બી-1 ગ્રેડમાં 15 વિદ્યાર્થીઓ, બી-2 ગ્રેડમાં 22 વિદ્યાર્થીઓ, સી-1 ગ્રડેમાં 16 વિદ્યાર્થી તેમજ સી-2 ગ્રેડમાં 1 વિદ્યાર્થી આવ્યા હતા. શાળાએ 100 ટકા પરિણામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. ગૌરવ અપાવવા બદલ નવસારી કેળવણી મંડળના હોદ્દેદારો, આચાર્ય તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...