એ.બી.સ્કુલમાં ‘શિક્ષક દિન’ની ઉજવણી કરાઇ

Navsari - એ.બી.સ્કુલમાં ‘શિક્ષક દિન’ની ઉજવણી કરાઇ

DivyaBhaskar News Network

Sep 07, 2018, 03:36 AM IST
નવસારી | જીવનમાં ગુરૂ-શિક્ષકનું મહત્વ સમજાય, શિક્ષણકાર્યનો એક દિવ્ય માટેનો અનુભવ થાય અને વિદ્યાર્થી જ્ઞાનપિયાંસુ બને એવા શુભ આશયથી પ્રાથમિક ધો.6 થી 8 વિભાગનાં 34 વિદ્યાર્થીઓ અને માધ્યમિક ધો-9 થી 10 વિભાગનાં 75 વિદ્યાર્થીઓએ શિક્ષક દિનની ઉજવણી પૂર્વ-વિષયની તૈયારી સાથે ઉત્સાહભેર શિક્ષણકાર્ય કરી પોતાનાં મંતવ્યો,અનુભવોની ચર્ચા કરી હતી.

X
Navsari - એ.બી.સ્કુલમાં ‘શિક્ષક દિન’ની ઉજવણી કરાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી