નવસારી શહેરનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ

Navsari - નવસારી શહેરનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ

DivyaBhaskar News Network

Sep 07, 2018, 03:36 AM IST
નવસારી | નવસારી (શહેર)નો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 26મી સપ્‍ટેમ્‍ર બુધવારે મામલતદાર કચેરી નવસારી (શહેર) ખાતે 11 કલાકે યોજાશે. જે માટેની ફરિયાદ અરજી 14મી સપ્ટેમ્બર સુધીમાં ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ સપ્‍ટેમ્‍બર-2018’ દર્શાવી અરજી મામલતદાર, નવસારી (શહેર)ને મોકલી આપવી. અરજીમાં કયા ખાતાને લગતી બાબત છે તે અવશ્‍ય દર્શાવવાનું રહેશ.

X
Navsari - નવસારી શહેરનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી