• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • શું આપણે માટે તૈયાર છીએ ઔધોગિક ક્રાંતિ વિષય પર સેમિનાર

શું આપણે માટે તૈયાર છીએ ઔધોગિક ક્રાંતિ વિષય પર સેમિનાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નેશનલ કાઉન્સિ ઓફ સાયન્સ મ્યુઝિયમ-મુંબઈ તેમજ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગાંધીનગર પ્રાયોજીત અને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર-નવસારી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન સંગોષ્ઠી 2018 અંતર્ગત ‘‘ઔધોગિક ક્રાંતિ 4.0. શું આપણે તૈયાર છીએ પર જિલ્લાની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. સ્પર્ધકોએ જે તે વિષય પર પાવરપોઈન્ટ ચાર્ટ પર પ્રેઝન્ટેશન રજુ કર્યુ હતું. નિર્ણાયક દ્વારા તમામ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ પરિણામ જાહેર કર્યુ હતુ. જેમાં પ્રથમ ક્રમે શેઠ આર.જે.જે. સ્કુલની આર્ચી પરમાર અને દ્ધિતીય ક્રમે સર જે.જે.સ્કૂલનો જહાન શાહ જાહેર થયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચલન જિલ્લા કો.ઓર્ડીનેટર મિહીરભાઈ તેમજ ઈશિતા દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...